પીએમ મોદીનો આજે જન્મ દિવસ છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ભેટોનું પ્રદર્શન કરવામાં આવશે તથા CM ભૂપેન્દ્ર પટેલે PMને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે તેમજ PM નરેન્દ્ર મોદીને મળેલી 604 ભેટની હરાજી પણ કરાશે. દર વર્ષે PMના જન્મદિવસથી હરાજી શરૂ થાય છે આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.






  • Follow us on: