ગુજરાતના કચ્છમાં સૈનિકો સાથે વડાપ્રધાન મોદીએ દિવાળીની ઉજવણી કરી. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે કાળી ચૌદસની ઉજવણી થઇ રહી છે. કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ ઉજવણીમાં ભાગ લેવા પહોંચ્યા છે. અત્યાધુનિક નવનિર્મિત 1100 રૂમના યાત્રિક ભુવનનું ઉદ્ઘાટન કર્યું. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિકેવડિયા: પીએમ મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ પરેડની સલામી લીધી

Surat: MBBSમાં 30 લાખની સ્કોલરશિપ અપાવવાના બહાને નર્સિંગ કોલેજની પૂર્વ શિક્ષિકાએ વિદ્યાર્થીની પાસે 80 લાખ પડાવ્યા









