રાજ્યમાં ગરમીનો પ્રકોપ ઘટ્યો છે. જેમાં પવનની દિશા બદલાતા ગરમીમાં ઘટાડો થયો છે. તેમજ રાજ્યમાં ગરમી હવે ધીરે ધીરે વિદાય લેશે. તથા વડોદરાથી વોન્ટેડ લૂંટેરી દુલ્હન ગેંગ ઝડપાઈ તથા ઓડિશામાં ગરમીનો હાહાકાર, અત્યારસુધીમાં 141 લોકોના હિટ સ્ટ્રોકથી મોત તથા શેરબજારમાં બમ્પર ઉછાળો,સેન્સેક્સમાં 2000 અંકોનો વધારો આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.



  • Follow us on: