જામ ખંભાળિયામાં મોડી રાત્રે રેસ્ટોરન્ટમાં આગ,મિલન રેસ્ટોરન્ટના ગેટમાં અચાનક આગ લાગી,ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો,આગને પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા,રેસ્ટોરન્ટમાં આગ લાગવાનું કારણ અકબંધ.કચ્છમાં NDPSના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો,પાલારા જેલમાંથી વચગાળાના જામીન પર હતો ફરાર,કોઠારા પોલીસે ફરાર કેદી મુસ્તાક સુમરાને ઝડપ્યો,દોઢ વર્ષથી ફરાર આરોપી પર ઇનામ જાહેર કરાયું હતું,પોલીસે આરોપીને ઝડપી પાલારા જેલ મોકલી આપ્યો.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.

Dhrangadhra: ધ્રાંગધ્રાના ધ્રુમઠમાં ગુમ યુવતીની બીજા દિવસે કૂવામાંથી લાશ મળી










