પીએમ મોદીની ગુજરાત મુલાકાત પહેલા ભાજપ શહેર જિલ્લા મહાનગરમાં પ્રમુખોનાં નામની થશે જાહેરાત,ખેડા, અમદાવાદ, ગાંધીનગરમાં કોકડું ગુંચવાયું,અન્ય મહાનગરમાં પ્રમુખોનાં નામની થશે જાહેરાત,10 વાગ્યાથી જિલ્લાઓમાં પ્રમુખોનાં નામની પ્રક્રિયા,શહેર જિલ્લા ઇન્ચાર્જની સ્થાનિક સંગઠન સાથે બેઠક,સ્થાનિક સંગઠન સાથે બેઠક બાદ નામ થશે જાહેર,સાંજ સુધીમાં નામ જાહેર કરવાની પ્રક્રિયા કરાશે પૂર્ણ.CBSE માન્યતા રદ્દનો મુદ્દો પહોંચ્યો HCમાં,આજે ગુજરાત હાઇકોર્ટમાં થશે સુનાવણી,CBSE બોર્ડના નિર્ણય પર સ્ટે.ની HCમાં માગ,અમદાવાદની સ્કૂલોની માન્યતા રદ્દ કરતા અરજી,ખોટી રીતે માન્યતા રદ્દ કરી હોવાનો દાવો,800 વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં:અરજદાર,ગુજરાતની 14 શાળાઓની માન્યતા થઈ છે રદ્દ,ડમી વિદ્યાર્થીઓ પકડતા માન્યતા કરી છે રદ્દ,અમદાવાદની 4 શાળાઓની માન્યતા રદ્દ.અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.





  • Follow us on: