ભુજ આવીને ગૌરવ અનુભવું છું : રાજનાથસિંહ
1971ના યુદ્ધમાં ભારતનું સાક્ષી રહ્યું ભુજ
સેનાએ દેશનું માથુ ઉંચુ કર્યુ
સેનાએ ઓપરેશન સિંદૂર સફળ બનાવ્યું
તમારા અભિનંદન માટે ભુજ આવ્યો છું
દુનિયાએ જોયું ભારતે પાકિસ્તાનને હરાવ્યું
ઓપરેશન સિંદૂરમાં એરફોર્સનો મહત્વનો રોલ રહ્યો
આપણી એરફોર્સની પહોંચ પાકિસ્તાનના દરેક ખૂણા સુધી
બ્રહ્હોસ મિસાઈલની તાકાત પાકિસ્તાની સ્વીકારી લીધી
રાતના અંધારામાં પાકિસ્તાનને તારા દેખાઈ ગયા,
આપણી એરફોર્સની પહોંચ પાકિસ્તાનના દરેક ખૂણા સુધી
નવુ ભારત હવે સહન નહી કરે જડબાતોડ જવાબ આપશે
પાકિસ્તાનને આર્થિક ફંડિંગ ના મળું જોઈએ
પાકિસ્તાન નહી સુધરે તો તેને છોડવામાં નહી આવે
આ તો એક માત્ર ટ્રેલર હતું