અમદાવાદના નિકોલમાં ગટરના પાણી ઉભરાવાનો મુદ્દો, AMC વોટર સપ્લાય કમિટીના ચેરમેનનો ખુલાસો, ‘ઓઢવના પંપિંગ સ્ટેશનની રાઇઝિંગ લાઇન નબળી પડી’, ‘પાણીના 4 પૈકી 3 પંપ ચાલુ રાખવાથી પાણી બેક મારે છે’, ‘ગોપાલ ચોક નીચાણવાળો વિસ્તાર હોવાથી પાણી ભરાયા’, ‘રાઇઝિંગ લાઇન અને પંપ માટેની કામગીરી શરૂ કરાઇ’, ગોપાલ ચોકમાં આવતીકાલ સુધીમાં પાણીનો નિકાલ: AMC, અમદાવાદના વેજલપુરમાં લુખ્ખા તત્વોનો આતંક, પૈસાની લેતીદેતીમાં એક વ્યક્તિ પર કર્યો હુમલો, સોનલ સિનેમા રોડ પર 3 લોકોએ કર્યો હુમલો, તલવાર સહિતનાં હથિયારથી આશીફ શેખ પર હુમલો, ઓશામા બક્ષી, ખાલીદ બક્ષી, અરબાજ બક્ષી સામે ફરિયાદ, પોલીસે ગુનો દાખલ કરી 3 આરોપીની કરી અટકાયત, મેટ્રોના AGM સામે ક્રાઈમ બ્રાંચમા નોંધાઈ ફરિયાદ, AGM કપિલ શર્મા સામે ફરિયાદ નોંધવામાં આવી, ફરિયાદીની ડિગ્રીનો ઉપયોગ કરી નોકરી મેળવી, ભાગીદારી કરવાના બહાને ડિગ્રી ડોક્યુમેન્ટ મેળવ્યા, ફરિયાદીના એન્જિનિયરિંગ સર્ટિ.નો ઉપયોગ કર્યો, પંકજપ્રસુન સિંઘની ફરિયાદના આધારે પોલીસની તપાસ, અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.

Surat: MBBSમાં 30 લાખની સ્કોલરશિપ અપાવવાના બહાને નર્સિંગ કોલેજની પૂર્વ શિક્ષિકાએ વિદ્યાર્થીની પાસે 80 લાખ પડાવ્યા









