
Rajkot News: જેતપુર પાલિકાની ચૂંટણીમાં AAPની પૂર્વ ઉમેદવાર નંદની બોસમીયાનું શંકાસ્પદ મોત

Apr 24, 2026 11:53 pm
મતદાન પહેલા રાજકોટ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ , DCP ZONE 1 દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ , અસામાજિક તત્વો સામે ખાસ કાર્યવાહી કરવામાં આવી
Apr 24, 2026 11:42 pm
હિન્દુ સંગઠનો દ્વારા પોલીસ સ્ટેશનનો ઘેરાવો, હિન્દુ યુવતીની વિધર્મી યુવક દ્વારા છેડતી કરતા મામલો બીચક્યો, અલથાણ પોલીસે છેડતી કરનાર વિઘર્મી યુવકને કરી ધરપકડ, યુવકને અમને સોંપોના નારા સાથે પોલીસ સ્ટેશનનો ઘેરાવો, પરિસ્થિતિ વરણતા ચાર પોલીસ સ્ટેશનના કાફલો તૈનાત, ભીડને વિખેરવા પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરાયો, લાઠીચાર્જમાં અનેક લોકોને સામાન્ય ઇજા પહોંચી, સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ બનાવ સ્થળે પહોંચી, પોલીસ દ્વારા લાઉડ સ્પીકર પર લોકોને સમજાવવાનો પ્રયાસ
Apr 24, 2026 11:40 pm
ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારી શાળાના આચાર્યોને પરિપત્ર, ધો.10-12ના વિદ્યાર્થીઓ માટે કેમ્પ યોજવા સુચના, પરિણામ જાહેર થાય તે પહેલાં સુધારા કરવાની તક અપાશે, સુધારણા માટે જરૂરી દસ્તાવેજો સાથે શાળામાં અરજી કરવી પડશે, શાળા દ્વારા અરજી ચકાસણી બાદ જ અરજી સ્વીકારાશે
Apr 24, 2026 11:22 pm
રાજસ્થાનના ઠેકાથી કારમાં વિદેશી દારૂ લઈ જતો વીડિયો , નડીઆદના મહીડા પરિવારના ત્રણ યુવકોએ ઉતાર્યો હતો વિડીઓ , નડીઆદ પશ્ચિમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી, પોલીસે ત્રણ આરોપીઓને કરાવ્યું કાયદાનું ભાન, રિહાન મહીડા, આશિષ પરમાર, સાહિલ મહીડાની અટકાયત, નડીઆદ પશ્ચિમ પોલીસે હાથ ધરી તપાસ
Apr 24, 2026 10:54 pm
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કરશે મતદાન, વહેલી સવારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી કરશે મતદાન, સી.આર પાટીલ ભટારની સરકારી સ્કૂલમાં મતદાન કરશે , રાજ્યના DYCM હર્ષ સંઘવી વેસુ ખાતે કરશે મતદાન , સુરતના સાંસદ મુકેશ દલાલ અડાજણ ખાતે કરશે મતદાન , આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા મોટા વરાછામાં કરશે મતદાન
Apr 24, 2026 10:12 pm
હિન્દુ સંગઠનો દ્વારા પોલીસ સ્ટેશનનો ઘેરાવો , હિન્દુ યુવતીની વિધર્મી યુવક દ્વારા છેડતી કરતા મામલો બીચક્યો , અલથાણ પોલીસે છેડતી કરનાર વિઘર્મી યુવકને કરી ધરપકડ , યુવકને અમને સોંપોના નારા સાથે પોલીસ સ્ટેશનનો ઘેરાવો
Apr 24, 2026 09:02 pm
બાઈક અને ઈકો કાર વચ્ચે અકસ્માત , અકસ્માતમાં બેના મોત, એકને ગંભીર ઈજા, અકસ્માત કરી કારચાલક ઘટનાસ્થળેથી ફરાર
Apr 24, 2026 08:41 pm
સિકયુરિટી ગાર્ડ પર હુમલાની ઘટના, એન્ટ્રી કરવાનું કહેતા ઉશ્કેરાયેલા શખ્સનો હુમલો, 2-3 વ્યક્તિએ સિકયુરિટી ગાર્ડને ઢોર માર માર્યો, હુમલો કરનાર એક શખ્સે PSI હોવાની ઓળખ આપી, ઇજાગ્રસ્ત સિકયુરિટી ગાર્ડને સારવાર અર્થે ખસેડાયો, સમગ્ર મામલે વટવા GIDC પોલીસે તપાસ હાથ ધરી
Apr 24, 2026 08:35 pm
જીણા ભાઈ ચેમ્બર્સના ભોંયરામાં આગ લાગી, ભોંયરામાં વીજ મીટર પેટીમાં આગ લાગી, ફાયરે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો, સાંકડી ગલીમાં ફાયર બ્રિગેડને જવામાં પડી તકલીફ
Apr 24, 2026 08:22 pm
હાજર ન રહેતા અધિકારી સામે ચૂંટણી પંચની લાલ આંખ, સંતરામપુરના ઝોન અધિકારી સામે ધરપકડ વોરંટ ઇસ્યૂ, આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આચાર્યને વોરંટ, તાલીમમાં હાજર ન રહેતા વોરંટ ઇસ્યૂ કરવામાં આવ્યું, ચૂંટણીલક્ષી તાલીમમાં ગેરહાજર રહેતા આકરા પગલાં, નોટીસની પણ અવગણના કરતા ચૂંટણી પંચની કાર્યવાહી, આચાર્ય અભય પરમાર વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યૂ
Apr 24, 2026 07:40 pm
AMCએ 42 એકમોને નોટિસ ફટકારી , 4 એકમો સીલ કરવામાં આવ્યા , ઘાટલોડિયાની વાસુ ઓટો સીલ , ચાંદલોડિયાની ઓટો ગેસ સીલ , બોડકદેવમા એક એકમ સીલ , ગોતાના બેલ્જિયમ વોફલ સીલ
Apr 24, 2026 07:33 pm
જિલ્લા કલેક્ટર સૌરભ પારઘીનું નિવેદન, ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેવા પ્રયાસ, કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, ચૂંટણી નિષ્પક્ષ, પારદર્શી રીતે યોજાય તેવું આયોજન
Apr 24, 2026 07:32 pm
6 પાકિસ્તાની આરોપીઓને 20 વર્ષની સજા, જખૌના દરિયામાંથી હેરોઇન ઝડપાયું હતું , અલહુસેની નામની બોટમાંથી હેરોઇન ઝડપાયું હતું, આરોપી પાસેથી 76 કિલો હેરોઇન ઝડપાયું હતું, આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા
Apr 24, 2026 06:46 pm
ધારાસભ્ય પૂર્ણેશ મોદી સામે જ્ઞાતિનો જંગ, શ્રી અમદાવાદી ચાંપાનેરી મોઢ ઘાંચી જ્ઞાતિનો મોરચો, MLA સામે સમાજમાં ભાગલા પડાવવાનો ગંભીર આરોપ, મોઢ ઘાંચી જ્ઞાતિના પ્રમુખ ચંદ્રેશ મોદીનો આક્ષેપ, સમસ્યાનો ઉકેલ નહીં આવે તો NOTAને મત, 70 થી 80 હજાર મતદારો NOTAને મત આપશે, વિરોધ પક્ષ સામે નહીં, પૂર્ણેશ મોદી સામેઃ ચંદ્રેશ મોદી
Apr 24, 2026 06:13 pm
પોતાના પર હુમલો થયાનું નાટક કરનાર ઝડપાયો, વિરોધીઓને ફસાવવાનો કર્યો હતો પ્રયાસ, પોલીસ તપાસમા ફાયરિંગની ઘટના ખોટી નીકળી, અજય બાંભણિયાની પોલીસે કરી ધરપકડ, ગીર સોમનાથ પોલીસની કડક કાર્યવાહી
Apr 24, 2026 05:59 pm
ONGC પાસે 7 વર્ષના બાળકને લઈને જતો યુવાન ઝડપાયો, GSC કો.ઓ.બેંકની પાસેની સોસાયટીમાં બન્યો બનાવ, બાળકને લઈ જતા યુવાનને લોકોએ મેથીપાક ચખાડ્યો, આરોપી શિવમ યાદવ ઉત્તરપ્રદેશનો રહેવાસી , આરોપી શિવમ ભાવનગર કામ કરતો હોવાનું જણાવ્યું, ભાવનગરથી અમદાવાદ ટ્રેન મારફતે આવ્યો હતો, ચાંદખેડા પોલીસ સ્ટેશને આરોપી વિરુદ્ધ ફરિયાદ
Apr 24, 2026 05:47 pm
રાઘવ ચઢ્ઢા વિધિવત રીતે ભાજપમાં જોડાયા, નીતિન નબીનની ઉપસ્થિતિમા ભાજપમાં સામેલ, AAPના 7 સાંસદો સાથે ભાજપમાં જોડાયા, અશોક મિત્તલ, સંદીપ પાઠકે AAP છોડી, હરભજનસિંહ, સ્વાતિ માલીવાલે AAP છોડી, રાજેન્દ્ર ગુપ્તા, વિક્રમ સાહની ભાજપમાં જોડાયા, PM મોદીના નેતૃત્વમાં સંપૂર્ણ ભરોસોઃ રાઘવ ચઢ્ઢા, હું ખોટી પાર્ટીમાં હતોઃ રાઘવ ચઢ્ઢા, મારે AAPના ગુનામાં સામેલ નથી થવું: રાઘવ ચઢ્ઢા
Apr 24, 2026 05:32 pm
ઉમેદવાર જેઠાભાઇ ચુડાસમાનો વીડિયો વાયરલ, જિલ્લા પંચાયત ઓ જી વિસ્તારના ઉમેદવાર છે, માંગરોળના ઓ જી વિસ્તારની બેઠક ભાજપના ઉમેદવાર, દારૂની બોટલો સાથે કેક કટીંગ કરતા દેખાયા જેઠાભાઇ , પોતાના દીકરાની બર્થ ડે પાર્ટી બનાવતા હોવાનો વિડીયો , આ વીડિયોની સંદેશ ન્યુઝ પુષ્ટિ નથી કરતું
Apr 24, 2026 05:14 pm
રાજસ્થાન અને મધ્યપ્રદેશ બોર્ડર પર પોલીસ બંદોબસ્ત, 24 કલાક દેખરેખ માટે 19 ચેકપોસ્ટ કાર્યરત કરાઇ, બોર્ડર પર દરેક વાહનનું સઘન ચેકિંગ, તપાસ કરાઇ, દારુ, હથિયારોની ઘૂસણખોરી રોકવા કડક કાર્યવાહી, સરહદી વિસ્તારમાં CCTVથી 24 કલાક સર્વેલન્સ, ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવા પોલીસ એલર્ટ
Apr 24, 2026 05:03 pm
દોધર તા.પં.ના ભાજપ ઉમેદવાર દશરથ ડોડીયા પર આક્ષેપ, રેલીમાં લોકોને 1000 આપી લાવવામાં આવે છે, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ
Apr 24, 2026 05:02 pm
વંથળ ગામથી કમીજલા રોડ પર અકસ્માત, અકસ્માતમાં બાઇક પર સવાર 3ના મોત, 2 ઘાયલ
Apr 24, 2026 04:49 pm
6 વાગે પ્રચાર પડઘમ થશે શાંત , છેલ્લો એક કલાક ચૂંટણી પ્રચાર માટે , 6 વાગ્યા બાદ પ્રચાર કરવા પર પ્રતિબંધ , ડોર ટૂ ડોર સંપર્ક અને ખાટલા બેઠકો કરી શકાય , સભા સરઘસ નહીં કરી શકાય
Apr 24, 2026 04:35 pm
ચૂંટણી સભામાં ગેનીબેનનું દારુ મામલે નિવેદન, બોર્ડર વિસ્તારમાં પોલીસને દારુ વેચવાનો ટાર્ગેટઃ ગેનીબેન, દારુની લાઇનો માટે પોલીસના વોટ્સએપ ગ્રુપઃ ગેનીબેન, પોલીસે ધાનેરા બોર્ડરથી અમદાવાદ સુધી વોચ ગોઠવી, રાજા મહારાજાના વરઘોડાની જેમ દારુની ગાડી નીકળે છે, બુટલેગરો પાસેથી કરોડોના હપ્તા લેવાય છેઃ ગેનીબેન
Apr 24, 2026 04:09 pm
સઠવાવ તાલુકા પંચાયતની બેઠક પર ફરી નવા જૂની, આપ ઉમેદવાર રાજેશ ચૌધરીએ ભાજપને ટેકો જાહેર કર્યો હતો, ભાજપ આગેવાનોએ ખેસ પહેરાવી આવકાર્યા હતા, ઉમેદવાર વતન માંડવી જતાં ફરી નિર્ણય ફેરવ્યો, આગેવાનોએ દબાણ કરી ખેસ પહેરાવ્યોઃ રાજેશ ચૌધરી, ભાજપને ટેકો નહીં આપું, તેની સામે ચૂંટણી લડીશ
Apr 24, 2026 04:07 pm
રાઘવ ચઢ્ઢાની ભાજપમાં જોડાવાની જાહેરાત, 10માંથી 8 સાંસદો સાથે ભાજપમાં જોડાયા, આપના બે તૃતીયાંશ સાંસદ ભાજપમાં જોડાશે, અશોક મિત્તલ, સંદીપ પાઠક, રાજેન્દ્ર ગુપ્તાએ આપ છોડી, હરભજનસિંહ, સ્વાતિ માલીવાલ, વિક્રમ સાહનીએ AAP છોડી, PM મોદીના નેતૃત્વમાં સંપૂર્ણ ભરોસોઃ રાઘવ ચઢ્ઢા
Apr 24, 2026 03:44 pm
અમદાવાદમાં ચૂંટણી પહેલા જ બુટલેગરો બેફામ બન્યાં છે. પોલીસના ડર વગર બુટલેગરો દારૂનો વેપાર કરી રહ્યાં છે. શારદાબેન હોસ્પિટલ નજીક દારૂ વેચાણનો વીડિયો વાયરલ થયો છે.હોસ્પિટલ નજીક આવેલું ખંડેર ઘર દારૂનો અડ્ડો બન્યું છે.પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે.વીડિયો વાયરલ થતા પોલીસે બુટલેગરની કરી ધરપકડ,સ્થળ પરથી વિદેશી દારૂની 52 બોટલ અને 4 બિયર જપ્ત
Apr 24, 2026 03:34 pm
સુરત જિલ્લામાં ભારે રાજકીય ઉથલપાથલ થઈ રહી છે. સઠવાવ તાલુકા પંચાયતની બેઠક પર ફરી નવા જૂની થશે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેશ ચૌધરીએ ભાજપને ટેકો જાહેર કર્યો હતો. ભાજપના આગેવાનોએ ખેસ પહેરાવી આવકાર્યા હતાં. ઉમેદવાર વતન માંડવી જતાં ફરી નિર્ણય ફેરવ્યો. આગેવાનોએ દબાણ કરી ખેસ પહેરાવ્યો, ભાજપને ટેકો નહીં આપું, તેની સામે ચૂંટણી લડીશ
Apr 24, 2026 03:15 pm
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા તંત્ર એક્શનમાં આવ્યું છે. અમદાવાદમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે તૈયારીઓ કરવામાં આવી છે. અતિસંવેદનશીલ, સંવેદનશીલ મતદાન મથકોની ઓળખ કરાઈ છે. 6 અતિસંવેદનશીલ મતદાન મથકોની ઓળખ કરાઈ છે.અમદાવાદ શહેરમાં કુલ 4257 મતદાન મથક છે. સંવેદનશીલ મતદાન મથક તરીકે 1644 જગ્યા નક્કી કરાઈ છે.
Apr 24, 2026 03:04 pm
1. Japan : યુદ્ધની અસર જાપાનમાં,જાણો કેમ સરકારી કર્મચારીઓ હવે શોર્ટ્સ અને ટી-શર્ટ પહેરીને ઓફિસ જશે!
3. IPL 2026: ચિન્નાસ્વામીમાં 'કિંગ' કોહલીની ગર્જના કે 'પ્રિન્સ' ગિલનો દબદબો?
4. Gandhinagar News: ગુજરાતમાં પરમીટ ધારકો માટે વિદેશી દારૂના નવા ભાવ જાહેર કરાયા
6. સરકારી કર્મચારીઓનો બેઝિક પગાર થશે 72,000! જાણો 8મા પગાર પંચની નવી ભલામણો
7. Share Market Crashed: સતત 3 દિવસથી શેરબજાર ધડામ, રોકાણકારોના 9 લાખ કરોડ ડૂબ્યા
8. PM Modi In West Bengal: જનતાએ પરિવર્તનની લહેર પર મહોર લગાવી, બંગાળમાં બોલ્યા પીએમ મોદી
9. Gujarat Weather News: અંબાલાલ પટેલની ગરમીને લઈ આગાહી, તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચશે
Apr 24, 2026 03:03 pm
વડોદરાના બિલ ગામમાં ભાજપના કાર્યકરો સાથે બબાલ થઈ હતી. ઘણા દિવસથી ભાજપનો વિરોધ થતો હતો. સોસાયટીના ગેટ બંધ થતા હતાં. ગામમાં પણ પ્રવેશ બંધી હતી. આ દરમિયાન ભાજપના કાર્યકરો રેલી લઈને પહોંચ્યા હતાં. સ્થાનિકોએ વિરોધ કરતાં બબાલ થઈ હતી. પોલીસે મામલો થાળે પાડ્યો હતો.
Apr 24, 2026 02:48 pm
મહેસાણાની મર્ચન્ટ નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. વિદ્યાર્થિની BSC નર્સિંગમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેણે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે.
Apr 24, 2026 02:33 pm
નશાબંધી અને આબકારી વિભાગ તેમજ ગૃહ વિભાગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન દારૂબંધીના અમલ વચ્ચે પરમીટ ધારકો માટે વિદેશી દારૂના ભાવમાં મોટો ફેરફાર કર્યો છે. પોલીસ વિભાગે વિદેશી દારૂનું નવું ભાવપત્રક જાહેર કર્યું છે. વિદેશી દારૂની 636 બ્રાન્ડના ભાવમાં ફેરફાર કરાયો છે. પોલીસ વિભાગ દ્વારા 2026-27 માટે વિદેશી દારૂના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. આયાતી દારૂના વેપારમાં પારદર્શિતા લાવવાનો હેતુ છે. ડિજિટલ ટ્રાન્સપરન્સી લાવવા ભાવ પત્રક ઓનલાઈન મુકવામાં આવ્યું છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લાવવાનો દાવો કરવામાં આવ્યો છે.
Apr 24, 2026 02:16 pm
ગુજરાત હાઈકોર્ટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મોટો નિર્ણય લીધો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દેની 18 અરજીઓ ફગાવી છે. ઉમેદવારી ફોર્મ રદ થયા મુદ્દેની અરજીઓ ફગાવી છે. ફોર્મમાં ખામીઓના પુરાવા રજૂ નહીં થતાં અરજી ફગાવી છે. હાઈકોર્ટે ચૂંટણી પ્રક્રિયામાં દખલ કરવાનો ઈનકાર કરી દીધો છે.
Apr 24, 2026 01:59 pm
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 26 એપ્રિલ સુધી તાપમાન વધુ રહેશે. દરિયા કિનારાના વિસ્તારોમાં 45 ડિગ્રી તાપમાન રહેશે. અમદાવાદમાં 42થી 43 ડિગ્રી તાપમાન રહેશે. આગામી ત્રણ દિવસ તાપમાન 42થી 43 ડિગ્રી સુધી રહેશે. રાજ્યમાં ઉનાળાનો બેવડો માર જોવા મળી રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં હોટ એન્ડ હ્યુમિડ એલર્ટ અપાયું છે. તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો વધારો થશે. હાલમાં હીટ વેવ નથી પણ ગરમીમાં વધારો થશે. પંજાબ અને રાજસ્થાનમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. દિલ્હીમાં તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તંત્ર દ્વારા બપોરે બહાર નહીં નીકળવા અપીલ કરાઈ છે.
Apr 24, 2026 01:46 pm
સુરતના પાંડેસરામાં લાગેલી આગ કાબુમાં,પ્રમુખ પાર્ક પાસે લાગી હતી આગ,ખાનગી ફેક્ટરીમાં લાગી હતી આગ,ફાયરે પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી, એક કલાકના ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી ,આગમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી,આગ લાગવાનું કારણ અંકબંધ.
Apr 24, 2026 01:35 pm
Apr 24, 2026 01:22 pm
સુરત જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP) ને મસમોટો ફટકો પડ્યો છે. માંડવી તાલુકાની સથવાવ તાલુકા પંચાયત બેઠક પરના 'આપ' ના સત્તાવાર ઉમેદવાર રાજેશ ચૌધરીએ પક્ષ સાથે છેડો ફાડીને ભાજપનો સાથ પકડ્યો છે. આ ફેરફારથી રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે.
Apr 24, 2026 01:09 pm
ગાંધીનગરના SP રવિ તેજા વાસમ શેટ્ટીએ કહ્યું હતું કે, આજે સાંજથી જ બંદોબસ્ત શરૂ થશે. શહેર અને જિલ્લામાં પોલીસની 57 વાન પેટ્રોલિંગમાં રહેશે. 8 DySP, LCB, SOG પણ ફરજ બજાવશે. વધારેમાં વધારે વોટિંગ થાય એવી અમારી વિનંતી છે. 210 સંવેદનશીલ મથક પર પોલીસ બંદોબસ્ત રહેશે. અલગ અલગ તાલુકામાં સ્ટ્રોંગ રૂમ બનાવ્યા છે.25 દિવસમાં 5 હજાર લોકોની અટકાયત કરાઈ છે. 1 હજાર હથિયાર ડિપોઝીટ કર્યા છે. 10 પાસા, 6 તડીપાર કરવાના કેસ કર્યા છે.
Apr 24, 2026 12:53 pm
પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કામાં રેકોર્ડ બ્રેક મતદાન થયું છે. ત્યારે ગુજરાતમાં રહેતા મતદારોને પણ મત આપવા માટે પશ્ચિમ બંગાળ મોકલવામાં આવી રહ્યાં છે. સુરતમાંથી કામદારો ઉધના સંતરાગતી ટ્રેનમાં પશ્ચિમ બંગાળ જવા રવાના થયાં છે. આ તમામ મતદારો બીજા તબક્કાના મતદાનમાં મત આપશે.
Apr 24, 2026 12:38 pm
વડોદરામાં ભાજપ ઉમેદવારનું શક્તિ પ્રદર્શન યોજાયું હતું. ફતેગંજ બ્રિજ નીચે કાર્યકરો દ્વારા શસ્ત્ર પ્રદર્શન કરાયું હતું. વોર્ડ ત્રણના ભાજપના ઉમેદવારોની રેલી નીકળી હતી. રેલીમાં ઉમેદવારોને આવકારવા શસ્ત્ર પ્રદર્શન યોજાયું હતું. ઉમેદવાર રણવીરસિંહની પણ તલવાર સાથે એન્ટ્રી થઈ હતી.
Apr 24, 2026 12:26 pm
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીની આગાહી કરી હતી. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો જશે. 28 એપ્રિલ સુધી રાજ્યમાં ભીષણ ગરમી પડશે. તાપમાનનો પારો 42થી 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભીષણ ગરમી રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભેજવાળા પવનો ફૂંકાશે. 28 એપ્રિલ બાદ હવામાનમાં પલટો આવી શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં પ્રિમોન્સૂન વરસાદ સાથે કરા પણ પડશે.
Apr 24, 2026 12:05 pm
રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારોએ સ્કૂટર પર માઈક સાથે પ્રચાર કર્યો. બાઈક પર હેલ્મેટ પહેરીને પ્રચાર કરવા નીકળ્યા હતાં. કોંગ્રેસનો પ્રચાર જોઈ લોકોમાં કૂતૂહલ સર્જાયું હતું.
Apr 24, 2026 11:56 am
1. Amit Shah in West Bengal: બંગાળમાં પરિવર્તનના વોટ પડ્યા, મતદારોનો આભાર, બોલ્યા અમિત શાહ
2. IPL 2026: CSK માટે ખતરાની ઘંટડી બન્યા કેપ્ટન રુતુરાજ ગાયકવાડ, ટીમ માટે સાબિત થયા ફ્લોપ ઓપનર?
3. IPL 2026 MI vs CSK : મુંબઈની શરમજનક હાર, હાર્દિકે પિચ નહીં પણ આ ભૂલને ગણાવી જવાબદાર!
4. Local body election : જેની પાસે દુકાન જ નથી તે લોકોને ઉધાર આપવા નીકળ્યા છે : સાંસદ મનસુખ વસાવા
6.Petrol Diesel Price Today: ચૂંટણીબાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો માત્ર અફવા, જાણો આજનો રેટ
8. Middle EastPeace:લેબનોન-ઈઝરાયેલ વચ્ચે સીઝફાયર 3 અઠવાડિયા વધ્યો, ટ્રમ્પ મધ્યસ્થી કરવા તૈયાર!
9. Stock Market Opening: શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ 504 પોઇન્ટ તૂટ્યો
10. Local body election: કોંગ્રેસને ઉમેદવાર આપનારા ઘરના વિભિષણોનો ચૂંટણી પછી હિસાબ થશે: ઋત્વિજ પટેલ
Apr 24, 2026 11:53 am
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા સંવેદનશીલ બુથની મુલાકાત લેવામાં આવી હતી. લઘુમતિ વિસ્તારમાં આવેલા બુથની મુલાકાત લીધી હતી. અમદાવાદના ગ્યાસપુર ભાઠા સ્કૂલની મુલાકાત લીધી હતી. સ્કૂલના સ્ટાફ સાથે મતદારો અને કામગીરી અંગે ચર્ચા કરી હતી. શહેરમાં 419 સંવેદનશીલ બુથ પર ચુસ્ત સુરક્ષા ગોઠવાશે.
Apr 24, 2026 11:42 am
વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન માટે તૈયારીઓ શરૂ કરાઈ છે. ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાએ કહ્યું હતું કે, વડોદરામાં 21 લાખ 95 હજાર 748 મતદારો મતદાન કરશે.2406 મતદાન મથકો પર મતદાન થશે.ORS, મેડિકલ કીટ મતદાન મથક પર રહેશે.દિવ્યાંગ અને વૃદ્ધ માટે ખાસ વ્યવસ્થા કરાઈ.1 BU 1 CU દરેક મતદાન મથક પર હશે.21 હજારથી વધુ સ્ટાફ તૈનાત રહેશે.7239 પોલીસ જવાન સુરક્ષા સંભાળશે.
Apr 24, 2026 11:18 am
અમદાવાદના વિરમગામમાં અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. નળસરોવર રોડ પર અજાણ્યા વાહનનો આતંક સામે આવ્યો છે. અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતાં ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Apr 24, 2026 11:08 am
અમદાવાદથી ઉપડતી વિવિધ ટ્રેનોમાં આગામી મે માસના અંત સુધી વિવિધ દિવસોમાં સ્લીપર ક્લાસમાં મહત્તમ 146 સુધીનું વેઇટિંગ લિસ્ટ જોવા મળી રહ્યું છે.લાંબા અંતરની ટ્રેનોમાં ટિકિટ વેઇટિંગની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે.ઉત્તર ભારત, પૂર્વ ભારત તેમજ દક્ષિણ ભારત તરફ જતી વિવિધ ટ્રેનોમાં એપ્રિલથી લઈને મે માસના અંત સુધી લાંબું વેઇટિંગ લિસ્ટ મુસાફરોની હાલાકી વધારી રહ્યું છે.
Apr 24, 2026 10:44 am
રાજકોટમાં મતદારોની નારાજગીનો વીડિયો વાયરલ થયો છે. શ્યામલ ઉપવન પાસેનો વીડિયો વાયરલ થયો છે. ભાજપના વોર્ડ નંબર 11ના ઉમેદવારોની સભા યોજાઈ હતી. વોર્ડ 11ના ઉમેદવારોને મતદારોએ ભગાડ્યા હતાં.
Apr 24, 2026 10:33 am
ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આલિયા મવાલિયા આપના લોકો વિકાસ કેવી રીતે કરી શકે.જેની પાસે દુકાન જ નથી તે ઉધાર આપવા માટે નીકળ્યા છે. ચૈતર વસાવા લોકોને ઠગીને વિધાનસભા જીતી ગયો છે. AAP અને ચૈતર એન્ડ કંપની છેતરવા નીકળ્યા છે. ચૈતર પર 19 કેસો થયા એટલે તડીપાર કર્યો હતો. તે લોકોને ગેરમાર્ગે દોરે છે. નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપની 15થી 20 બેઠકો આવશે. આમ આદમી પાર્ટીને એક પણ સીટ મળવાની નથી.
Apr 24, 2026 10:11 am
અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર આજે શાંત થઈ જશે. તે પહેલા શહેરમાં મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. બાપુનગરથી રોડ શોનો પ્રારંભ કરાયો છે. આ રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા છે. 3.7 કિમીનો રોડ શો નિકોલમાં પૂર્ણ થશે.1000 બાઈક અને 150 જેટલી કાર જોડાશે
Apr 24, 2026 09:45 am
રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલી યોજાઈ હતી. વોર્ડ નંબર ત્રણમાં ભાજપના ઉમેદવારોની બાઈક રેલી યોજાઈ હતી. પ્રચારના અંતિમ દિવસે બાઈક રેલીનું આયોજન કરાયું છે. ઈશ્વરિયા ગામથી પ્રચાર માટે બાઈક રેલી નીકળી છે. વિવિધ વિસ્તારોમાં ફરીને લોકસંપર્ક કરવામાં આવી રહ્યો છે.
Apr 24, 2026 09:38 am
ગાંધીધામમાં માલદાટાઉન વચ્ચે ટ્રેન દોડાવાશે. રેલવે દ્વારા વિશેષ ટ્રેન દોડાવવાની જાહેરાત કરાઈ છે. આગામી સમયમાં બે ટ્રીપ દોડાવવામાં આવશે. વેકેશનમાં પ્રવાસીઓના ધસારાને જોતા આયોજન કરાયું છે. 25 એપ્રિલે ગાંધીધામથી ટ્રેન રવાના થશે.
Apr 24, 2026 09:13 am
ખંભાત નગર પાલિકાના વર્તમાન અને પૂર્વ સીઓને 35 હજારનો દંડ ફટકારાયો છે. ગુજરાત માહિતી આયોગે 35 હજારનો દંડ ફટકાર્યો છે. અરજદારને સમય મર્યાદામાં માહિતી નહીં આપતા કાર્યવાહી કરવામાં આવી છે. વર્તમાન ચીફ ઓફિસર વિશાલ પટેલ સામે કાર્યવાહી કરવામાં આવી છે.પૂર્વ ચીફ ઓફિસર કૃણાલ પટેલ સામે કાર્યવાહી કરાઈ છે.
Apr 24, 2026 08:35 am
સાબરકાંઠામાં ઈડર નગરપાલિકા તંત્રીની ઘોર બેદરકારી સામે આવી છે. સ્ટ્રીટ લાઈટના થાંભલા માટે બાળકો ખાડા ખોદતા દેખાયા છે. બાળ મજૂરી કરાવતો ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. કામ માટે કોન્ટ્રાક્ટ આપ્યો છતાં નિયમોનું પાલન નહીં,કોન્ટ્રાક્ટર દ્વારા નિયમોનો ભંગ થયો હોવાનો આરોપ
Apr 24, 2026 08:22 am
ગઈકાલે વડોદરાના વાઘોડિયામાં ભાજપની જાહેર સભા યોજાઈ હતી. આ સભામાં ભાજપના જિલ્લા પ્રભારી ઋત્વિજ પટેલે કહ્યું હતું કે, ભાજપના જ વિભીષણોએ કોંગ્રેસને ઉમેદવારો આપ્યા છે. તેમણે કારોબારી અધ્યક્ષ નિલેશ પુરાની પર નિશાન સાધ્યું હતું. ઘરના વિભીષણોનો ચૂંટણી પછી હિસાબ થશે,કોઈ અમને છેડે તો તેને છોડતા નથી.દુશ્મનને માફ કરાય પણ ગદ્દારને માફ ન કરાય.
Apr 24, 2026 08:14 am
વિશ્વના 100 સૌથી ગરમ શહેરોમાં ભારતના 92 શહેરોનો સમાવેશ થયો છે. એપ્રિલ માસમાં દેશમાં સૌથી વધુ ગરમી જોવા મળી છે. દિલ્હી,મુંબઈ, ચેન્નાઈ, બેંગ્લુરુમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે.વારાણસી, ગાઝીપુરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે એપ્રિલની શરુઆતમાં વરસાદ પણ પડ્યો છે.પૂર્વ રાજસ્થાનમાં 24 એપ્રિલ સુધી હીટવેવ એલર્ટ જાહેર કરાયું છે. જૂનના બીજા સપ્તાહમાં ચોમાસાના આગમનથી રાહત મળશે
Apr 24, 2026 08:02 am
ત્યારે હવે ગીર સોમનાથના તાલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડે સુત્રાપાડામાં પોતાના જ સમાજનો ઉલ્લેખ કરીને આ ચૂંટણીમાં ભાજપનો ભરોસો તોડયો વિશ્વાસ તોડયો તો મારા ઘરના બારણા કાયમ માટે બંધ થઈ જશે એવું કહેતા હવે સૌરાષ્ટ્રમાં પણ રાજકારણ ગરમાયું છે.વિધાનસભા 2022ની ચૂંટણીના પહેલા જ ભગાભાઈ બારડ કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા હતા.આ સિનિયર ધારાસભ્યે સુત્રાપાડાના ગોરખમઢી ગામે રખેને ભૂલ નહી ખાતા જાહેર મંચ ઉપરથી કહુ છુ કે વિશ્વાસ તોડયો,ભરસો તોડયો તો મારા ઘરના બારણા કાયમના માટે બંધ થઈ જશે.એવા લોકોને હું નહિ સ્વીકારૂ કે જેમના કારણે મે કોઈને ભરોસો આપ્યો છે.
Apr 24, 2026 07:52 am
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે મોડી રાત્રે અમદાવાદ આવશે. 26 એપ્રિલે મતદાન માટે અમદાવાદ આવશે. સવારે નારણપુરા ખાતે મતદાન કરશે. બપોરે તેઓ પરત જવા રવાના થશે.
Apr 24, 2026 07:40 am
વડોદરાના સાવલીમાં ભાજપ પર આચારસંહિતાના ભંગનો આરોપ લાગ્યો છે. સાવલી શહેર પ્રમુખ કલ્પેશ પટેલે ફરિયાદ કરી હતી. રાત્રે 11 વાગ્યા બાદ પણ ભાજપની સભા યોજાઈ હતી. એક સાથે બે સ્થળોએ સભા યોજાતા વિવાદ વધ્ય હતો. કોંગ્રેસ શહેર પ્રમુખે પ્રાંત અધિકારીને ફરિયાદ કરી હતી. કોંગ્રેસ પ્રમુખે સભાનો વીડિયો પણ રજૂ કર્યો હતો.
Apr 24, 2026 07:27 am
રાજકોટમાં છેલ્લી ઘડીએ ભાજપ સામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. કાર્યકરોમાં નારાજગી વધતાં ભાજપે જુના જોગીઓને દોડાવ્યા હતાં. ડેમેજ કંટ્રોલ કરવા માટે આવેલા નેતાઓ જ કાર્યકરોના રોષનો ભોગ બન્યા હતાં. લોકોએ ચાલતી પકડતાં જ ભાજપના નેતા રૂપાપરાએ લોકોને રોક્યા હતાં. તેમના રોકવા છતાં લોકોએ ચાલતી પકડી હતી. લોકોએ એવા ચાબખા માર્યા હતાં કે આ લોકોની હવા કાઢો, ભાજપના સિનિયર નેતાઓ સામે લોકોએ રોષ ઠાલવ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. કોર્પોરેટરો ફોન ઉપાડતા નથી માટે પરિવર્તન જરૂરી છે. રાજકોટમાં વોર્ડ 1,2,3,8,10,12,13,14,16માં નારાજગી જોવા મળી છે.
Apr 24, 2026 07:18 am
સાબરકાંઠામાં સેવા અને સંવેદનાનો સ્તંભ તૂટ્યો છે. પદ્મશ્રી એવોર્ડ વિજેતા સુરેશભાઈનું નિધન થયું છે. 2025માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થયા હતા. તેમણે સહયોગ કુષ્ઠ ટ્રસ્ટ થકી નિસ્વાર્થ સેવા આપી છે. કુષ્ઠરોગી, જરૂરિયાતમંદ લોકો માટે જીવન સમર્પિત કર્યું હતું. તેમણે હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ,હૃદયરોગના હુમલાને કારણે સુરેશભાઈનું અવસાન થયું છે.
Apr 24, 2026 07:05 am
રાજકોટમાં ધારાસભ્ય દર્શિતા શાહ વિવાદમાં આવ્યા છે. વોર્ડ નંબર બેની સંકલન બેઠકમાં બબાલ થઈ હતી. પૂર્વ કોર્પોરેટર અને દર્શિતા શાહ વચ્ચે બબાલ થઈ હતી. તમે ધારાસભ્ય છો ભગવાન નથી. આગેવાનોના તોછડા વર્તનથી કાર્યકરોમાં નારાજગી પ્રવર્તિ છે.
Apr 24, 2026 07:00 am
ગુજરાતમાં ગરમીનું જોર વધી રહ્યું છે. આજે ગરમીનો પારો 41થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે. રાજ્યમાં 42.7 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ હોટ સિટી બન્યું છે. આગામી સાત દિવસ આકરી ગરમી પડશે. રાજકોટ મનપાએ ગરમીનું યલો એલર્ટ આપ્યું છે.
Apr 24, 2026 07:00 am
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. આજે અંતિમ ઘડીનો પ્રચાર થશે. સાંજે પાંચ વાગ્યે પ્રચાર પડધમ શાંત થશે. ભાજપ દરેક વોર્ડમાં કેસરિયા કરાવશે. જ્યારે કોંગ્રેસ ડોર ટુ ડોર પ્રચાર કરશે.
Apr 24, 2026 07:00 am
વડોદરાના સાવલીમાં ભાજપની સભામાં હોબાળો મચી જવા પામ્યો છે. વોર્ડ નંબર બેના કોગ્રેસના ઉમેદવારના પુત્રએ હોબાળો કર્યો હતો. ભાજપના કાર્યકરોએ મામલો શાંત પાડ્યો હતો. નિલેશ પરમાર પૂર્વ યુવા મોરચાનો હોદ્દેદાર છે.ભાજપમાં ટિકિટ ન મળતા નિલેશ પરમાર નારાજ થયો હતો. નિલેશ પરમારની માતાએ વોર્ડ 2માં ઉમેદવારી કરી છે. તેણે કહ્યું હતું કે, મારે કેતન ભાઈ સાથે જ લેવા-દેવા, ભાજપ સાથે કોઈ સંબંધ નથી.
Apr 24, 2026 06:59 am
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે સાંજે પાંચ વાગ્યે પ્રચાર પડધમ શાંત થશે. ભાજપ યુવાનોને આકર્ષવા પ્રયાસ કરશે. ભાજપના પ્રદેશ પ્રમુખ યુવા ચોપાલ કરશે. જગદીશ વિશ્વકર્મા આ ચોપાલમાં જોડાશે. ઈન્ફ્લ્યુએન્સર, ઉદ્યોગપતિ, GEN Z સાથે ચર્ચા કરશે.

Rajkot News: જેતપુર પાલિકાની ચૂંટણીમાં AAPની પૂર્વ ઉમેદવાર નંદની બોસમીયાનું શંકાસ્પદ મોત

Kutchની આડેસર ચેકપોસ્ટ પરથી રૂ.6.11 લાખના MD ડ્રગ્સ સાથે ત્રણ શખ્સોની ધરપકડ

Ahmedabad News: ઈવેન્ટના પ્રમોશન માટે ટ્રાફિક રોકીને રીલ બનાવવી યુવકને પડી ભારે, પોલીસે ગુનો નોંધ્યો

Gandhinagar News: મહોરમ પર્વને લઈ કડક બંદોબસ્ત ગોઠવવા સૂચના, 919 સંવેદનશીલ સ્થળો પર ખાસ નજર રાખાશે

Dhorajiના તોરણીયા ગામે ફ્લોર મિલ સંચાલકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

IND Vs PAK: ભારતે પાકિસ્તાનને હરાવ્યું, 4-3થી જીતી મેચ

PM નેતન્યાહૂનું મોટું નિવેદન, કહ્યું 'અમેરિકા ના વિશ્વાસ પર ના ઈઝરાયેલ, જાતે બનાવવા પડશે હથિયાર'

IPL 2027: હાર્દિક પંડ્યાની IPL જર્સી ફરી બદલાશે? બે ચેમ્પિયન ટીમોએ કર્યો વિચાર

Ship Recycling: શિપ રિસાયકલિંગમાં દુનિયામાં નંબર-1 બન્યું ભારત, ગુજરાતના અલંગ યાર્ડનો સિંહફાળો!

Kidney Health: આ આદતો તમારી કિડનીને સ્વસ્થ રાખશે, જે દરરોજ 180 લિટર લોહી ફિલ્ટર કરશે

IND Vs PAK: ભારતે પાકિસ્તાનને હરાવ્યું, 4-3થી જીતી મેચ