આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ 24 કલાક સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. આ સિવાયના સમાચારની વાત કરીએ તો સાથે જ ટી-20માં વિશ્વકપમાં સુપર-8 રાઉન્ડમાં ભારતીય ટીમ આજથી અભિયાનનો પ્રારંભ કરશે. આ સિવાય જાણો દેશ વિદેશના તમામ મહત્ત્વના સમાચાર.

Surat News: PM મોદીના આગમન પૂર્વે મેગા સફાઈ અભિયાન, કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે કર્યું શ્રમદાન









